આલ્કેન શ્રેણીમાં ઉત્કલન બિંદુ અને ગલન બિંદુમાં તફાવત ટૂંકમાં સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ આલ્કેનમાં નિર્બળ વાન્ડર વાલ્સ આકર્ષણ બળો હોય છે,તેથી સામાન્ય તાપમાને $C_{4}$ સુધીના આલ્કેન વાયુ સ્વરૂપે અને $C_{5}$ થી $C_{13}$ સુધીના આલ્કેન પ્રવાહી સ્વરૂપે હોય છે.
$(ii)$ જેમ આલ્કેનનું આણ્વીય દળ વધે છે,તેમ વાન્ડર વાલ્સ બળ વધે છે. આથી ઉત્કલન બિંદુ અને ગલન બિંદુમાં વધારો થાય છે.
$(iii)$ આલ્કેનના સમઘટકોમાં શાખાઓ વધવાથી અણુઓ ગોળાકાર આકાર ધારણ કરે છે,જેના કારણે સપાટીનું ક્ષેત્રફળ ઘટતા વાન્ડર વાલ્સ બળો ઘટે છે અને પરિણામે ઉત્કલન બિંદુ ઘટે છે.
$(iv)$ આલ્કેનના સમઘટકોમાં શાખાઓ વધવાથી અણુઓ ગોળાકાર આકાર ધારણ કરે છે,જેના કારણે સ્ફટિક લેટીસમાં વધુ સારી રીતે ગોઠવણી થાય છે અને ગલન બિંદુમાં વધારો થાય છે.

Explore More

Similar Questions

$100 \ mL$,$0.1 \ M$ એસિટિક એસિડને $NaOH$ ના પ્રમાણિત દ્રાવણનો ઉપયોગ કરીને સંપૂર્ણપણે તટસ્થ કરવામાં આવે છે. પરિણામી દ્રાવણના સંપૂર્ણ વિદ્યુતવિભાજન પછી $STP$ પર મેળવેલ ઇથેનનું કદ કેટલું હશે ($mL$ માં)?

સોડિયમ એસિટેટને સોડાલાઈમ સાથે ગરમ કરવાથી કઈ નીપજ મળે છે?

$Ph-CH=NO_2H$ $\xrightarrow[{3 \ days}]{{isomerises}}$ $\mathop {(x)}\limits_{(50-50\%)}$,આઈસોમર $(x)$ શું છે?

Difficult
View Solution

$C_3H_6Cl_2$ આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજન માટે કેટલા સમઘટકીય વિસિનલ-ડાયહેલાઇડ શક્ય છે?

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે:
$CH_3-CH(CH_3)-CH_3 \xrightarrow[CH_3OH]{CH_3OBr}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo